IMG_1594.jpeg

SAPUTARA

SAPUTARA4 દિવસ / 3 રાત્રિલવચીક પ્રસ્થાન

ઝાંખી

ઝાંખી

દર ગુરુવારે પ્રસ્થાન : ૨૦ નવેમ્બર સુધી


★ સાપુતારા એડવેન્ચર… 2026 ★

🌧️ મોન્સૂન સ્પેશિયલ…

💰 પ્રતિ વ્યક્તિ ખર્ચ: ₹4,199/-

📍 (પાલનપુર, સિદ્ધપુર, મહેસાણા)

💰 પ્રતિ વ્યક્તિ ખર્ચ: ₹3,699/-

📍 (અમદાવાદ, વડોદરા, સુરત)

🗓️ ૪ દિવસ / ૩ રાત

📅 તારીખો

જૂન: 26

જુલાઈ: 03, 10, 17, 24, 31

ઓગસ્ટ: 07, 14, 21, 28

સપ્ટેમ્બર: 04, 12, 18, 25

ઓક્ટોબર: 02, 09, 16, 18, 24

નવેમ્બર: 07, 09, 20

દિવસ દીઠ

સમયપત્રક

પ્રવાસ સમયરેખા

4 દિવસો · શરૂઆત → અંત

  1. દિવસ 1

    Day : 1 : ગુરુવાર રાત્રી

    રાત્રે 08:30 વાગ્યે પાલનપુર ખાતે રિપોર્ટિંગ.

    બસ દ્વારા સાપુતારા તરફ પ્રસ્થાન.

    રાત્રી દરમિયાન મુસાફરી.

  2. દિવસ 2

    Day : 2

    નાસ્તોજમણુંરાત્રિ ભોજન

    સવારે લગભગ 07:00 વાગ્યે સાપુતારા આગમન.

    સવારે એડવેન્ચર એક્ટિવિટીઝનો આનંદ.

    સાંજે સનસેટ પોઈન્ટ સુધી ટ્રેકિંગ.


  3. દિવસ 3

    Day : 3

    નાસ્તોજમણુંરાત્રિ ભોજન

    સવારે ગવર્નર હિલ્સ ટ્રેક અને ટેબલ ટોપ પોઈન્ટની મુલાકાત.

    સાંજે સાપુતારાના મુખ્ય સ્થળોનું દર્શન:

    • સાપુતારા લેક

    • સાપુતારા મ્યુઝિયમ

    • સ્ટેપ ગાર્ડન

    • રોઝ ગાર્ડન

    • એડવેન્ચર પાર્ક

    • સ્થાનિક માર્કેટ


  4. દિવસ 4

    Day : 4

    નાસ્તો

    ગીરા વોટરફોલ તરફ પ્રસ્થાન.

    અનેક રોમાંચક અને યાદગાર પળો સાથે રાત્રે લગભગ 12:00 વાગ્યે પાલનપુર આગમન.


પ્રવાસ દાયરો

સામેલ અને બાકાત

📌 સમાવેશ (Inclusions)

✅ પાલનપુરથી સાપુતારા સુધી બસ દ્વારા આવન-જાવનની મુસાફરી

✅ રહેવાની વ્યવસ્થા (શેરિંગ આધારિત)

✅ 02 નાસ્તો, 02 બપોરનું ભોજન અને 02 રાત્રિભોજન (શાકાહારી)

✅ તમામ દર્શનીય સ્થળોની મુલાકાત (ઇટિનરરી મુજબ)

✅ એડવેન્ચર એક્ટિવિટીઝ (પેકેજ મુજબ)

✅ સનસેટ ટ્રેક, ગવર્નર હિલ્સ ટ્રેક અને ટેબલ ટોપ પોઈન્ટ ટ્રેક

✅ ગીરા વોટરફોલની મુલાકાત

✅ તમામ ટોલ ટેક્સ, પાર્કિંગ અને પરમિટ ચાર્જ

✅ ટ્રિપ લીડર / ગાઇડની સેવા

❌ સમાવેશમાં નથી (Exclusions)

❌ મુસાફરી દરમિયાનનું ભોજન

❌ વ્યક્તિગત ખર્ચ (ચા, કોફી, કોલ્ડ ડ્રિંક, નાસ્તો વગેરે)

❌ કોઈપણ પ્રકારની વ્યક્તિગત ખરીદી

❌ ઇટિનરરીમાં દર્શાવેલ સિવાયની એન્ટ્રી ફી અથવા ચૂકવવાપાત્ર પ્રવૃત્તિઓ

❌ કોઈપણ પ્રકારનો ઇન્સ્યોરન્સ

❌ કુદરતી આફત, ટ્રાફિક, હવામાન અથવા અન્ય અનિવાર્ય કારણોસર થતા વધારાના ખર્ચ

❌ ઇટિનરરીમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ ન કરેલી કોઈપણ સેવા.

નીતિ

શરતો અને નિયમો

ચુકવણી નીતિ (Payment Policy)


• બુકિંગ કન્ફર્મ કરવા માટે કુલ રકમના 50% એડવાન્સ ચૂકવવા ફરજિયાત છે.

• બાકીની રકમ પ્રસ્થાનના ઓછામાં ઓછા 7 દિવસ પહેલાં ચૂકવવી જરૂરી છે.

• પ્રસ્થાનના 7 દિવસની અંદર કરવામાં આવેલ બુકિંગ માટે 100% એડવાન્સ ચુકવણી ફરજિયાત રહેશે.

• ચુકવણીની ચકાસણી થયા બાદ જ બુકિંગ કન્ફર્મ ગણાશે.

• રદ કરવું (Cancellation) અને રિફંડ કંપનીની Cancellation Policy મુજબ કરવામાં આવશે.

બુકિંગ એડવાન્સ રકમ કોઈપણ સંજોગોમાં પરત આપવામાં આવશે નહીં.