b36fa747a8cdaa0a91f7ae3f68b3e75f.jpg

EXOTIC KERALA

કોચી • મુન્નાર • થેક્કડી • એલેપ્પી • કોવાલમ • કન્યાકુમારી8 દિવસ / 7 રાત્રિલવચીક પ્રસ્થાન

ઝાંખી

ઝાંખી

મનમોહક કુદરતી નજારા, સ્વાદિષ્ટ વાનગીઓ, રંગબેરંગી પરંપરાઓ અને અવિસ્મરણીય પળો સાથે જીવનભરની યાદો બનાવો.

💚 કેરળ તમારી રાહ જોઈ રહ્યું છે… તમારી યાદગાર સફરની શરૂઆત આજે જ કરો! 💚


દિવસ દીઠ

સમયપત્રક

પ્રવાસ સમયરેખા

8 દિવસો · શરૂઆત → અંત

  1. દિવસ 1

    દિવસ 01 - કોચી

    નાસ્તોરાત્રિ ભોજન

    કોચી એરપોર્ટ/રેલવે સ્ટેશન પરથી પિક-અપ. ત્યારબાદ ડચ પેલેસ, સિનાગોગ, એન્ટીક માર્કેટ, ચાઇનીઝ ફિશિંગ નેટ અને સમય હોય તો લુલુ મોલની મુલાકાત. રાત્રિ રોકાણ હોટેલમાં.


  2. દિવસ 2

    દિવસ 02 - મુન્નાર

    નાસ્તોરાત્રિ ભોજન

    હોટેલમાંથી ચેક-આઉટ કરીને મુન્નાર તરફ પ્રસ્થાન. રસ્તામાં ચીયાપ્પારા વોટરફોલ્સ, મસાલાના બગીચા (સ્પાઇસ પ્લાન્ટેશન) અને ચોકલેટ ફેક્ટરીની મુલાકાત. હોટેલમાં ચેક-ઇન અને રાત્રિ રોકાણ.


  3. દિવસ 3

    દિવસ 03 - મુન્નાર

    નાસ્તોરાત્રિ ભોજન

    મુન્નારનું સ્થાનિક દર્શન. ટી એસ્ટેટ્સ, ઇકો પોઇન્ટ, મટ્ટુપેટ્ટી ડેમ અને રાજામલાઈ વન્યજીવ અભયારણ્યની મુલાકાત. રાત્રિ રોકાણ હોટેલમાં.


  4. દિવસ 4

    દિવસ 04 - થેક્કડી

    નાસ્તોરાત્રિ ભોજન

    હોટેલમાંથી ચેક-આઉટ કરીને થેક્કડી તરફ પ્રસ્થાન. હોટેલમાં ચેક-ઇન કર્યા બાદ મસાલાના બગીચા, આયુર્વેદિક ગાર્ડન, હાથી સવારી અને પેરીયાર વાઇલ્ડલાઇફ બોટિંગનો આનંદ. રાત્રિ રોકાણ હોટેલમાં.


  5. દિવસ 5

    દિવસ 05 - એલેપ્પી

    નાસ્તોરાત્રિ ભોજન

    હોટેલમાંથી ચેક-આઉટ કરીને એલેપ્પી તરફ પ્રસ્થાન. હોટેલમાં ચેક-ઇન કર્યા બાદ એલેપ્પી બીચ અને પ્રખ્યાત બેકવોટર બોટિંગની મુલાકાત. રાત્રિ રોકાણ હોટેલમાં.


  6. દિવસ 6

    દિવસ 06 - કોવાલમ

    નાસ્તોરાત્રિ ભોજન

    હોટેલમાંથી ચેક-આઉટ કરીને કોવાલમ તરફ પ્રસ્થાન. રસ્તામાં જટાયુ અર્થ્સ સેન્ટરની મુલાકાત. ત્યારબાદ શ્રી પદ્મનાભસ્વામી મંદિર અને કોવાલમ બીચની મુલાકાત. રાત્રિ રોકાણ હોટેલમાં.



  7. દિવસ 7

    દિવસ 07 - કન્યાકુમારી દર્શન

    નાસ્તોરાત્રિ ભોજન

    નાસ્તા પછી કન્યાકુમારી માટે પ્રસ્થાન. બોટ દ્વારા વિવેકાનંદ રોક સ્મારક, માયાપુરી વન્ડર વેક્સ મ્યુઝિયમ અને કન્યાકુમારી દેવી મંદિરની મુલાકાત. ત્યારબાદ ફરી કોવાલમ પરત આવી રાત્રિ રોકાણ.


  8. દિવસ 8

    દિવસ 08

    નાસ્તો

    હોટેલમાંથી ચેક-આઉટ કરીને તિરુવનંતપુરમ એરપોર્ટ/રેલવે સ્ટેશન માટે પ્રસ્થાન. સુંદર યાદો સાથે પ્રવાસ પૂર્ણ થાય છે.


પ્રવાસ દાયરો

સામેલ અને બાકાત

✅ Inclusions


• Accommodation as per itinerary

• Transportation as mentioned in the package

• Meals as per itinerary (MAP/CP/AP, if applicable)

• Sightseeing as per itinerary

• Toll Tax, Parking & Driver Allowance

• Tour Manager/Guide (if applicable)


❌ Exclusions


• Personal expenses (shopping, laundry, tips, etc.)

• Entry tickets & adventure activities (unless mentioned)

• Any meals not mentioned in the itinerary

• Travel Insurance

• GST & other applicable taxes (if not included)

• Expenses arising from natural calamities, roadblocks, strikes, flight/train delays, or any unforeseen circumstances

• Anything not specifically mentioned under Inclusions

નીતિ

શરતો અને નિયમો

ચુકવણી નીતિ (Payment Policy)


• બુકિંગ કન્ફર્મ કરવા માટે કુલ રકમના 50% એડવાન્સ ચૂકવવા ફરજિયાત છે.

• બાકીની રકમ પ્રસ્થાનના ઓછામાં ઓછા 7 દિવસ પહેલાં ચૂકવવી જરૂરી છે.

• પ્રસ્થાનના 7 દિવસની અંદર કરવામાં આવેલ બુકિંગ માટે 100% એડવાન્સ ચુકવણી ફરજિયાત રહેશે.

• ચુકવણીની ચકાસણી થયા બાદ જ બુકિંગ કન્ફર્મ ગણાશે.

• રદ કરવું (Cancellation) અને રિફંડ કંપનીની Cancellation Policy મુજબ કરવામાં આવશે.

બુકિંગ એડવાન્સ રકમ કોઈપણ સંજોગોમાં પરત આપવામાં આવશે નહીં.